તફાવત આપો : સંકેત અને પ્રતિસંકેત 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
સંકેત  પ્રતિસંકેત
$(1)$ આ ત્રણ ન્યુક્લિઓટાઇડનો અનુક્રમ છે જે ચોક્કસ એમિનો ઍસિડ માટે સંકેત દર્શાવે છે.

$(1)$ પ્રતિસંકેત ત્રણ ન્યુક્લિઓટાઇડનો અનુક્રમ છે જે ચોક્કસ એમિનો ઍસિડ સંકેત માટે પૂરક હોય છે.

$(2)$ તે $m-RNA$ પર રહેલા છે અને પોલિપેપ્ટાઇડ શૃંખલા માટે એમિનો ઍસિડ ક્રમને નિર્ધારિત કરે છે. $(2)$ તે $t-RNA$ પર હોય છે અને ભાષાંતર દરમિયાન $m-RNA$ પરના સંકેતને ઓળખે છે.

Similar Questions

કારણ કે મોટાભાગના એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા રજૂ થાય છે. જનીન સંકેત એ ……. છે.

  • [AIPMT 1993]

$AGC \,\,ACA\,\,UUU \,\,AUG \,\,CCG \,\,AGC$ ક્રમ છે. નીચેનામાંથી ક્યા વિકલ્પ મુજબ રીડિંગ ફ્રેમ બદલાશે નહિ.

નીચેનામાંથી કોને એડેપ્ટર (ગ્રાહી) અણું કહે છે?

જો જનીન સંકેત ત્રિઅક્ષરી હોય તો કેટલા સંકેતોનું નિર્માણ થતું હશે ?

 જયોર્જ ગેમોવ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.